• સોમવાર, 29 એપ્રિલ, 2024

બજાર ઘટે છે તો આગળ વધવા માટે જ ઘટે છે

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : ગત સપ્તાહમાં ભારતીય શૅરબજારનો સેન્સેક્સ 9 એપ્રિલના રોજ 75,124.28 પોઇન્ટની વિક્રમ ઊંચાઈ પર પહોંચ્યો હતો અને શુક્રવારે ગબડીને છેવટે 74,244.90 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. 10 એપ્રિલના રોજ નિફ્ટી 22,775.70 પોઇન્ટની વિક્રમ ઊંચાઈ પર પહોંચીને છેલ્લે શુક્રવારે....

ઇ-પેપરના નવા શુલ્ક