• મંગળવાર, 30 એપ્રિલ, 2024

નબળી માગના કારણે પામતેલ વાયદામાં 80 રીંગીટનો કડાકો  

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 15 : મલેશિયન પામતેલ વાયદામાં સોમવારે કડાકો બોલી જતા બે સપ્તાહની નીચી સપાટીએ સરકી ગયો હતો. નબળી વૈશ્વિક માગ અને નબળા ક્રૂડના કારણે વાયદો ઘટયો હતો. મલેશિયામાં પામતેલનો જૂન કોન્ટ્રાક્ટ 80 રીંગીટ તૂટતા 4202ની સપાટીએ બંધ થયો હતો. જે 29 માર્ચ પછીનો સૌથી નીચો બંધ....

ઇ-પેપરના નવા શુલ્ક