• મંગળવાર, 30 એપ્રિલ, 2024

માર્ચમાં આયાત અને નિકાસ બંનેમાં ઘટાડો 

વેપાર ખાધ ઘટીને $ 15.60 અબજ થઈ 

નવી દિલ્હી, તા. 15 (એજન્સીસ) : માર્ચ 2024માં દેશની જણસોની વેપાર ખાધ ઘટીને 15.60 અબજ ડૉલરની થઈ  હતી, જે ફેબ્રૂઆરીમાં 18.71 અબજ ડૉલરની થઈ હતી, એમ વાણીજ્ય મંત્રાલય દ્વારા આજે પ્રસિદ્ધ કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું હતું. ગત સંપૂર્ણ નાણાવર્ષ દરમિયાન દેશની.....

ઇ-પેપરના નવા શુલ્ક