• મંગળવાર, 30 એપ્રિલ, 2024

સોનું તૂટયાં પછી ફરી ઊંચકાયું  

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 15 : ગયા સપ્તાહની કાતિલ અફડાતફડી પછી સોનાનો ભાવ તૂટી પડ્યો હતો. જોકે સોમવારે ફરીથી તેજીને ઇંધણ મળવાનું શરૂ થયું હતુ. ન્યૂયોર્કમાં શુક્રવારે સોનું વધીને 2431 ડોલર થયું હતુ અને બાદમાં ઘટીને 2340 ડોલર સુધી ઘટ્યું હતુ પણ સોમવારે 2359 ડોલરના ભાવ રનીંગ હતા. ચાંદી પણ વધીને ફરી 28 ડોલરનું.....

ઇ-પેપરના નવા શુલ્ક