• સોમવાર, 29 એપ્રિલ, 2024

દિવાળીમાં રિલીઝ થશે `સિંઘમ અગેઈન'  

તાજેતરમાં સાઉથના સ્ટાઈલિશ સ્ટાર કહેવાતા અલ્લુ અર્જુનની બહુપ્રતિક્ષિત ફિલ્મ `પુષ્પા ટુ'નું ટીઝર રિલીઝ થતાંની સાથે એવી અટકળો હતી કે બૉક્સ-અૉફિસ પર ફિલ્મની સાથે ફિલ્મમેકર રોહિત શેટ્ટીની બહુચર્ચિત ફિલ્મ સિંઘમ અગેઈન પણ રિલીઝ થશે. જોકે, હકીકત છે કે રોહિત શેટ્ટીની ફિલ્મના શૂટિંગ શેડયુલમાં....

ઇ-પેપરના નવા શુલ્ક