• સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026

અજિતદાદાના નિધનની હતાશામાં બારામતીમાં મતદારોએઁ પીઠ ફેરવી

મુંબઈ, તા. 8 : મહારાષ્ટ્રની 12 જિલ્લા પરિષદ અને 125 પંચાયત સમિતિ માટે શનિવારે મતદાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામિણ વિસ્તારના મતદારોનું સરેરાશ 70 ટકા મતદાન નોંધાયું હોવાનું રાજ્યના ચૂંટણી પંચે જાહેર કર્યું હતું. જોકે, અજિતદાદાના અકાળે અવસાનથી અહીંના મતદારોમાં હજી પણ અજિત પવારના અવસાનની….