• સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026

100 કરોડથી વધુ એન્ડ્રોઇડ ફોન ઉપર હેકિંગનું જોખમ : ગૂગલ

એન્ડ્રોઇડ 12 કે તેનાથી જૂના વર્ઝનમાં નહીં મળે સિક્યોરિટી અપડેટ

નવીદિલ્હી, તા.8 : ગૂગલ તરફથી એન્ડ્રોઇડના વપરાશકારોને ચેતવણી આપવામાં આવી છે. ગૂગલે કંપનીએ સ્પષ્ટ કહ્યું છે કે, એન્ડ્રોઇડ 12 અથવા તેનાથી જૂના વર્ઝનના ફોનમાં હવે સિક્યુરિટી અપડેટ નહીં મળે. આનો સીધો અર્થ એ છે કે આવા ઉપકરણો નવા માલવેર અને સ્પાયવેર હુમલાઓ માટે અસલામત બની ગયા…