• સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026

ખાંડના વૈશ્વિક વરતારા ભાવ ઘટાડાના સંકેત આપે છે

ઈબ્રાહિમ પટેલ તરફથી

મેલબોર્ન, તા. 8 : વૈશ્વિક ખાંડ પુરાંતના વરતારાઓ ભાવ નીચે જવાના સંકેત આપે છે. સુગર એનાલિસ્ટોનું અનુમાન છે કે 2025-26માં વૈશ્વિક ખાંડ પુરાંત અૉક્ટોબરના 41 લાખ ટન અંદાજથી વધીને 47 લાખ રહેશે. પણ તેઓ માને છે કે 2026-27માં નીચા ભાવને લીધે દુનિયાભરમાં ઉત્પાદનમાં ઘટાડો થવાને પગલે….