• સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026

ભારત-પાકિસ્તાન મૅચ રમાશે ?

લાહોરમાં આઇસીસી-પીસીબી અધિકારીઓની બેઠક

નવી દિલ્હી, તા.8 : ભારત અને પાકિસ્તાન વચ્ચે તા. 1પ ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનાર ટી-20 વિશ્વ કપના મહા મુકાબલાને લઈને ચાલી રહેલ વિવાદ જલ્દીથી ખતમ થઈ શકે છે. રિપોર્ટ અનુસાર આઇસીસી અને પીસીબી સમાધાનકારી નિર્ણયની એકદમ નજીક છે. એવી પૂરી સંભાવના છે કે પાકિસ્તાન ટીમ ભારત સામેના મેચનો…..