વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8
: ગત સપ્તાહમાં બજેટ, ભારત-અમેરિકાની વેપાર સમજૂતી તથા રિઝર્વ બૅન્કની નાણાનીતિના કારણે
ભારતીય શૅરબજારમાં મોટી વધઘટ જોવા મળી હતી અને સપ્તાહના છેલ્લા સત્રમાં વધીને બંધ રહ્યું
હતું. ગત સપ્તાહમાં બીએસઈ સેન્સેક્ષ 1310.62 પૉઈન્ટ્સ (1.59 ટકા) વધીને 83,580.40 પૉઈન્ટ્સ
ઉપર બંધ….