• સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026

અમેરિકાથી 500 અબજ ડૉલરની આયાત ભારત માટે મોટી વાત નથી : ગોયલ

વેપાર સંધિમાં નિર્ધારિત લક્ષ્યને આસાન ગણાવતા વાણિજ્ય પ્રધાન

નવીદિલ્હી, તા.8 : અમેરિકા સાથે વેપાર સંધિમાં ભારત આગામી પાંચ વર્ષમાં અમેરિકાથી 500 અબજ ડોલરની ખરીદી કરવા સહમત થયું હોવાના અહેવાલે ચર્ચા છેડી છે કે, શું ખરેખર ભારત આટલી મોટી ખરીદશક્તિ ધરાવે છે ? વાણિજ્યપ્રધાન પીયૂષ ગોયલે કહ્યું છે કે, ભારત માટે આગામી પાંચ વર્ષમાં અમેરિકા પાસેથી 500 અબજ….