નવા નિયમોનો મુસદ્દો જારી : પહેલી એપ્રિલથી અમલ
નવી દિલ્હી, તા.
8 : આવકવેરાના નવા નિયમોનો મુસદ્દો જારી કરી દેવાયો છે. આ નવા નિયમો નવાં નાણાંકીય
વર્ષ એટલે કે, પહેલી એપ્રિલ, 2026થી અમલી થશે. વેરા ફાઈલિંગ પ્રક્રિયા સરળ બનાવવા તેમજ
સામાન્ય કરદાતા માટે નિયમો સરળ કરવાના હેતુ સાથે આ પહેલ સરકારે કરી છે. નવા પ્રસ્તાવિત
મુસદ્દામાં નિયમો તેમજ ફોર્મની સંખ્યા….