અફઘાને ટી-20 વર્લ્ડ કપમાં કિવિઝ સામે સૌથી મોટો સ્કોર કર્યોં છતાં હાર
ચેન્નાઇ તા.8:
ટી-20 વિશ્વ કપના ચોથા મેચમાં અફઘાનિસ્તાન વિરૂધ્ધ ન્યુઝીલેન્ડનો પ વિકેટે સંગીન વિજય
થયો હતો. અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 6 વિકેટે 182 રનનો પડકારરૂપ સ્કોર
બનાવ્યો હતો. આ સાથે જ અફઘાન ટીમે 19 વર્ષ જૂનો એક રેકોર્ડ તોડયો હતો. અફઘાનિસ્તાને
ટી-20 વર્લ્ડ કપમાં કિવિઝ સામે….