• સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026

ઠાકરે જૂથનો એજન્ડા હિન્દુ દ્વેષ; ઔરંગઝેબનો : ભાજપ

બાંગ્લાદેશી ઘૂસણખોરો વિશે બોલવામાં સંજય રાઉતના પેટમાં દુખે છે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : ભાજપના પ્રવક્તા નવનાથ બને ઠાકરે જૂથ અને તેના પ્રવક્તા સંજય રાઉતને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, જનાબ સંજય રાઉત, ભાજપનો ઝંડો હિન્દુત્વનો અને મરાઠી હોવાથી જનતાએ અમને સ્વીકાર્યા હોવાથી અમે મુંબઈમાં મરાઠી મેયર બનાવ્યા. તમારો ઝંડો હિન્દુત્વનો વિરોધી અને એજન્ડા ઔરંગઝેબ-અફઝલ ખાનનો….