મુંબઇ તા.8: આઇસીસી ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ સળંગ નવમી જીત નોંધાવીને રેકોર્ડ બનાવ્યો છે. ગત 2024ની એડિશનથી ભારતીય ટીમનો વિજયક્રમ ચાલુ છે. 2024ના સતત 8 મેચ જીતીને ભારતીય ટીમ વિશ્વ વિજેતા બની હતી. હવે 2026ના ટી-20 વર્લ્ડ કપમાં શનિવારના મેચમાં અમેરિકાને હાર આપી સતત નવમો….