વોશિંગ્ટન તા.8 : અમેરિકાના ખેડૂત નેતાઓ અને સંગઠનોએ ચેતવણી આપી છે કે જો વર્તમાન વહીવટીતંત્રની નીતિઓ ચાલુ રહેશે તો તે અમેરિકન ખેતીને મોટા પાયે પતન તરફ દોરી શકે છે. મુખ્ય યુએસ કૃષિ સંગઠનો અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરના 27 પૂર્વ નેતાઓના ગઠબંધને યુએસ કોંગ્રેસને એક ઔપચારિક પત્ર જારી….