સ્વદેશી યુદ્ધવિમાનોના ઇતિહાસમાં મોટો ફેરફાર
નવી દિલ્હી, તા.
8 : ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે દેશના પાંચમી પેઢીના ફાઇટર પ્રોગ્રામ (એએમસીએ)
માટે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ, લાર્સન એન્ડ ટુબ્રો (L&T) અને ભારત ફોર્જને શોર્ટલિસ્ટ
કર્યા છે. આ નિર્ણય ભારતીય સૈન્ય ઉડ્ડયન ક્ષેત્રના ઇતિહાસમાં સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ
છે, કારણ કે સ્વદેશી લડાયક વિમાનોના નિર્માણના….