• સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026

મોટી યોજનાઓ માટે મોટી ફાળવણી પણ ખર્ચ અડધોય નહીં

નવી દિલ્હી તા.8 : ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં સરકારે ઘણી મોટી યોજનાઓ પર તેના બજેટનો માત્ર 40 ટકા ખર્ચ કર્યો છે. આશરે 53 મોટી યોજનાઓ માટે રૂ.500 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. છ યોજનાઓમાં ફાળવેલ બજેટનો બહુ ઓછો ખર્ચ કર્યો છે. આ યોજનાઓ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા….