• સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026

નાસિકના ણમોકાર તીર્થ પર ફડણવીસ-પ્રફુલ પટેલે આશીર્વાદ લીધા

તીર્થક્ષેત્ર માટે રાજ્ય સરકારે જરૂરી મદદ કરવાની માગણી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : નાસિકના માલસાણે ખાતે ચાલી રહેલા જૈન ધર્મના પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં શનિવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલ સાથે જોવા મળ્યા હતા. મુખ્ય પ્રધાને જૈન મુનિના દર્શન કરવાની સાથે તેમના આશીર્વાદ લેવાની સાથે માર્ગદર્શન મેળવ્યું હોવાનું જાણવા….