મુંબઈ, તા. 8 : મુંબઈ-પુણે એક્સ્પ્રેસવે પર વારંવાર થઈ રહેલા ટ્રાફિકજામનો નીવેડો લાવવો એ હવે ડિઝાસ્ટર મૅનેજમેન્ટનો ભાગ બનશે. એ માટે પુણે અને રાયગડ જિલ્લાના જિલ્લાધિકારીઓની મદદ લેવામાં આવશે. તેમ જ વારંવાર થતો ટ્રાફિકજામ ઉકેલવા માટે એસઓપી (સ્ટાન્ડર્ડ અૉપરેટિંગ પ્રોસિજર) નક્કી કરવામાં….