કોંગ્રેસે ઉપર પત્ની કૌરના આરોપો વચ્ચે રાજકીય અટકળો
નવી દિલ્હી, તા.
8 : પંજાબના રાજકારણમાં બે મહિનાથી અનિશ્ચિતતાના દોરનો અંત આખરે એક મોટા ધડાકા સાથે
થયો છે. કોંગ્રેસે પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુના પત્ની અને પૂર્વ ધારાસભ્ય ડો.
નવજોત કૌર સિદ્ધુને પક્ષમાંથી બહાર કરી દીધા છે. આ ઘટનાક્રમ બાદ સૌથી મોટી ચર્ચા એ
જાગી છે કે, નવજોત કૌરના પતિ…