• સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026

ઇંગ્લૅન્ડે મૅચ જીતી અને નેપાળે દિલ : અંતિમ દડે ઊલટફેર અટક્યો

નવી મુંબઈ, તા.8 : ટી-20 વર્લ્ડ કપ-2026નો પહેલો અપસેટ સહેજમાં રહી ગયો હતો. દિગ્ગજ ટીમ ઇંગ્લેન્ડને બિન અનુભવી ટીમ નેપાળ સામે વિજય હાંસલ કરવામાં પગે પાણી આવી ગયા હતા. અંતિમ ઓવરમાં નેપાળને જીત માટે 10 રનની જરૂર હતી, પણ સેમ કરને શાનદાર બોલિંગ કરીને ઇંગ્લેન્ડને હારમાંથી બચાવી લીધું….