• સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026

...તો અંધકારમાં ડૂબશે બાંગ્લાદેશ

અદાણી સમૂહે પાઠવ્યો ઉઘરાણીનો પત્ર

નવીદિલ્હી, તા.8: ભારત સાથે સંબંધો બગાડવા ઉપર ઉતરી આવેલા બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારની વિદાય પહેલા અદાણી જૂથે તેની બાકી લેણી રકમની ચુકવણી અંગે પત્ર મોકલ્યો છે.  આનાથી બાંગ્લાદેશના પાવર ડેવલપમેન્ટ બોર્ડ (પીડીબી) અને અદાણીના પાવર પ્લાન્ટ વચ્ચેનો નાણાકીય વિવાદ ફરી….