મુંબઈ, તા. 8 : મેટ્રિમોનિયલ સાઈટ પર જીવનસાથીની શોધ કરતી મહિલાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો મુલુંડમાં સામે આવ્યો છે. પોતાને હાઈ-પ્રોફાઈલ વ્યક્તિ ગણાવતા એક ઠગબાજે મુલુંડની 42 વર્ષીય મહિલાને પ્રેમજાળમાં ફસાવી, સરકારી યોજનામાં ઘર અપાવવાના બહાને રૂા. 17.73 લાખ પડાવી લીધા હોવાની ઘટના….