વિવાદિત ફાઈલ્સમાં નામના દાવા બાદ બૌદ્ધ ધર્મગુરુની સ્પષ્ટતા
નવી દિલ્હી,તા.
8 : અમેરિકામાં ખળભળાટ મચાવતા યૌન અપરાધી જેફરી એપસ્ટિન સંબંધિત ખુલાસાઓમાં એક દાવો
એવો પણ થયો હતો કે બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાને પણ તેની સાથે કનેક્શન હતું. દલાઈ લામાનાં
કાર્યાલયે સ્પષ્ટતા કરી છે કે આ દાવાઓ સંપૂર્ણપણે ખોટા છે. સ્પષ્ટીકરણમાં કેટલાક પ્રસાર માધ્યમો અને અમેરિકી
ન્યાય….