• સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026

સોસાયટીમાં બેઝમેટ; પાર્કિંગ ખરીદનારા સભ્ય ન ગણાય : કોર્ટ

આ ફ્લૅટ ન હોવાનો ન્યાયાધીશનો મત

મુંબઈ, તા. 8 : હાઈ કોર્ટે તાજેતરમાં આપેલા મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું કે, બેઝમેન્ટ અને પાર્કિંગની જગ્યા સહિયારી સુવિધા છે. આથી એને સ્વતંત્ર યુનિટ તરીકે વેચી શકાય નહીં અને તેના આધારે કૉ-અૉપરેટીવ હાઉસિંગ સોસાયટીનું સભ્યપદ પણ માગી શકાય નહીં. એ સાથે અદાલતે ઈમારતના બેઝમેન્ટના ખરીદદારને સભ્યત્વ નકારવાનો સહકાર….