• સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026

શ્રીલંકાનો વિજયી પ્રારંભ: આયરલૅન્ડને 20 રને હાર આપી

કોલંબો તા.8: ટી-20 વિશ્વ કપની સહયજમાન ટીમ શ્રીલંકાએ તેના અભિયાનનો પ્રારંભ વિજય સાથે કર્યોં છે. શ્રીલંકાનો આયરલેન્ડ સામે રને 20 વિજય થયો હતો. શ્રીલંકાના 6 વિકેટે 163 રનના જવાબમાં આયરલેન્ડ ટીમ 19.પ ઓવરમાં 143 રને ઓલઆઉટ થઇ હતી. 164 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા આયરલેન્ડ તરફથી….