મુંબઈ, તા. 8 : છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમિગ્રેશન વિભાગે બે અલગ-અલગ કાર્યવાહીમાં નકલી સીમેન (ખલાસી) બનીને વિદેશ જવાનો પ્રયાસ કરી રહેલા ચાર મુસાફરોને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ નકલી શાપિંગ લેટર્સ અને સીમેન બુકના આધારે લંડન અને તુર્કી જવાની ફિરાકમાં….