ભાજપના સ્થાનિક મહિલા પદાધિકારી અક્ષતા તેંડુલકર સામે કાર્યવાહી થશે
મુંબઈ, તા. 8
: દાદર માર્કેટ પરિસરમાં ફેરિયાઓ સામે આંદોલન કરતી વખતે ભાજપના પદાધિકારી અક્ષતા તેંડુલકરે
એમ્બ્યુલન્સનો ગેરકાયદે ઉપયોગ કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. દર્દી નહીં હોવા
છતાં અને કોઈપણ જાતની કટોકટી ભરેલી પરિસ્થિતિ નહીં હોવા છતાં દાદરમાં સાયરન ચાલુ રાખીને
એમ્બ્યુલન્સ દોડવવામાં….