• સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026

કપૂર ટીકડીના ઉત્પાદનમાં ભારે સ્પર્ધા, ભાવમાં સાંકડી વધઘટ

સ્મિતા જાની તરફથી

મુંબઈ, તા. 8 : કપૂરમાં વપરાતા કાચામાલના ભાવમાં વધારો થયો હોવા છતાં કપૂર ટીકડીના ભાવમાં ખાસ વધારો થયો નથી. રૂપિયા સામે ડૉલર મજબૂત થવાથી કપૂરમાં વપરાતો કાચોમાલ આલ્ફાપાઈન પાઉડરના ભાવ ગયા વર્ષથી કિલોએ રૂા. 80-100 અર્થાત 30 ટકા જેવા વધ્યા છે, એમ વડગાદી સ્થિત કપૂરના વેપારીઓનું કહેવું….