સરસંઘચાલકે કહ્યું કે એક પરિવારમાં ઓછામાં ઓછાં ત્રણ બાળકો હોવા જોઈએ
મુંબઈ, તા. 8
: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘસંચાલક મોહન ભાગવતે આજે મુંબઈમાં કહ્યું
હતું કે, વસતિ પરિવર્તનશીલતા (પોપ્યુલેશન ડાયનેમીક્સ) પાછળ ધર્માંતરણ, ઘૂસણખોરી અને
ઓછો જન્મદર આ ત્રણ પરિબળો જવાબદાર છે એમ વૈજ્ઞાનિકોનું સંશોધન કહે છે. ઘૂસણખોરી મામલે
પૂછવામાં આવેલા સવાલના….