વધારાની $ 1 અબજની નિકાસનાં પરિણામે સીધી રોજગારીની 1.5 લાખ તક
નવી દિલ્હી, તા.
8 (એજન્સીસ): યુએસની ટેરિફ 50 ટકાથી ઘટી 18 ટકા થતાં હવે ભારતના લઘુ અને મધ્યમ કદના
નિકાસકારોને ઘણો ફાયદો થશે. આપણા હરીફ દેશો જેવા કે બાંગ્લાદેશ અન વિયેટનામ સામે હવે
ભારતનો હાથ ઉપર રહેશે. તામિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્રમાંના ટેક્સ્ટાઇલ કલસ્ટરોને સૌથી
વધુ ફાયદો થશે. ત્યાં શોપ-ફ્લોર રોલ્સ,….