મુંબઈ, તા. 8 : મુંબઈના પોશ વિસ્તાર ગણાતા જુહુની એક ઝૂંપડપટ્ટીમાંથી જીવતો મગર અને દુર્લભ પ્રજાતિનો કાચબો મળી આવતા વન્યજીવપ્રેમીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વન વિભાગ અને મુંબઈ પોલીસે ગુપ્ત બાતમીના આધારે સંયુક્ત દરોડો પાડીને એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ પ્રાણીઓને તસ્કરીના હેતુથી છુપાવી….