• સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026

યવતમાળની ઉર્દૂ શાળામાં પાકિસ્તાની ગીત વગાડવાની ચોંકાવનારી ઘટના

નગરપરિષદની શાળામાં સ્નેહ સંમેલનના કાર્યક્રમની બીના

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : ભારતના કટ્ટર દુશ્મન પાડોસી દેશ પાકિસ્તાનના લશ્કરના ગુણગાન કરનારું ગીત મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના ઉમરખેડ નગરપરિષદની ઉર્દૂ શાળામાં વગાડવાની સાથે એના પર ડાન્સ કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ બાબતની જાણ કરાતા પોલીસે શાળાના સંચાલકો સામે ફરિયાદ નોંધાવી તપાસ હાથ….