• મંગળવાર, 21 એપ્રિલ, 2026

નબળા ચોમાસાની શક્યતાથી પાણીની કરકસર અને જળવ્યવસ્થાપના આદેશ

મુખ્ય પ્રધાન ફડણવીસે વિશેષ બેઠક યોજી આપ્યા નિર્દેશ

મુંબઈ, તા. 20 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર સરકારે અલ નીનોની સંભવિત માઠી અસરને પહોંચી વળવાના પગલાંરૂપે બધાં ખાતાઓને જળવ્યવસ્થાપન અને પાણીસંગ્રહનાં કામો હાથ ધરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતા હેઠળ મળેલી બેઠકમાં અલ નીનોની અસરને કારણે ચોમાસામાં સામાન્ય કરતાં....