અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : મુંબઈ
પાલિકા દ્વારા શિવડીસ્થિત ટનલ ભંડારવાડા ટેકડી જળાશય વાહિની ઉપર એફ (સાઉથ) વૉર્ડમાં
હાજીબંદર માર્ગ પાઇપલાઇન પર બટલફ્લાય વાલ્વ બેસાડવાના કામ માટે 22મી એપ્રિલે સવારે
દસ વાગ્યાથી 23મી એપ્રિલે વહેલી સવારે ચાર વાગ્યા સુધી એટલે કે 18 કલાક સુધી એ, બી,
સી, ઈ અને એફ (દક્ષિણ) વૉર્ડોમાં....