• મંગળવાર, 21 એપ્રિલ, 2026

2000થી વધુ લોકોની મ્યુઝિક કૉન્સર્ટમાં હવે ત્રણ સ્પેશિયલ પોલીસ ટીમ તહેનાત કરાશે

મુંબઈ, તા. 20 : મુંબઈમાં 2000 કરતાં વધુ લોકો માટેની કોન્સર્ટમાં હવે ત્રણ સ્પેશિયલ પોલીસ ટીમ પણ તહેનાત હશે. એમાં એન્ટિ ડ્રગ્સ, એન્ટિ ઈવ ટીઝિંગ અને એન્ટિ થેફ્ટ સ્કવોડ હાજર હશે. તાજેતરમાં ગોરેગામ નેસ્કો સેન્ટરમાં ડ્રગ્સના ઓવરડોઝને કારણે બે વિદ્યાર્થીઓના મૃત્યુ બાદ મુંબઈ પોલીસે આ પગલું ભર્યું....