મહિલાના ટીટવાળાના આલીશાન ઘરમાંથી છ કરોડના નશીલા પદાર્થ જપ્ત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20
: ગોરેગામના નેસ્કો ડ્રગ્સ પાર્ટી પ્રકરણમાં
પોલીસે ટીટવાળાની હાય પ્રોફાઈલ પદમાવતી નામની સોસાયટીમાં રહેતી એ પૉલ નામની મહિલાના
ઘરમાં છાપો મારી છ કરોડ રૂપિયાની કિંમતની પાંચ હજાર એક્ટન્સી ટેબ્લેટ જપ્ત કરી છે.
ઘરમાંથી નશીલો પદાર્થ મળવાથી પોલીસે આ મહિલાની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી....