• સોમવાર, 04 મે, 2026

પનીર અસલી છે કે વૈકલ્પિક એ હૉટેલોએ જણાવવું પડશે

``ચીઝ એનાલોગ'' લખેલું હોય તો દૂધનું અસલી પનીર નથી

મુંબઇ તા. 1 (પી.ટી.આઇ): મહારાષ્ટ્રની હોટેલો અને અન્ય ખાનપાનનાં સ્થળોએ પિરસાતી પનીરની ડીશોમાં વપરાયેલું પનીર દૂધમાંથી બનેલું છે કે અન્ય પદાર્થમાંથી એની સ્પષ્ટ જાણકારી હવે ગ્રાહકોને  આપવાની રહેશે. મહારાષ્ટ્રનાં ફુડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન વિભાગ (એફડીએ) દ્વારા ગત 20મી માર્ચે આ અંગેનો આદેશ બહાર....