• સોમવાર, 04 મે, 2026

પોલીસે લોકોને રૂા. આઠ કરોડની ચોરાયેલી માલમતા સોંપી

દાગીના, મોબાઈલ અને રોકડ રકમ મળતાં લોકો ભાવવિભોર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : સોના-ચાંદીના દાગીના, મોબાઈલ અને રોકડ રકમની ચોરી થયા બાદ એ પાછી મળવાની મોટેભાગે લોકો આશા છોડી દેતા હોય છે. પોલીસમાં ફરિયાદ લખાવ્યા બાદ મહિના જ નહીં ઘણી વાર વર્ષો સુધી ધક્કા ખાધા બાદ પણ પોલીસ સ્ટેશનમાંથી `ચોર હાથ લાગશે તો તમને બોલાવીશું' એવો જવાબ મળતો હોય છે. જો કે મીરા ભાયદર વસઈ....