ઐતિહાસિક કિલ્લાઓ, સાંસ્કૃતિક વારસો રજૂ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : મહારાષ્ટ્રે ગત પહેલી મેએ તેના સ્થાપના દિને અમેરિકાના ન્યૂ
યૉર્ક શહેરમાં ટાઇમ્સ સ્ક્વેર ખાતે પોતાની વૈશ્વિક પર્યટન સ્થળ તરીકેની ઇમેજ સુદૃઢ
કરવા જાહેરખબર પ્રસ્તુત કરી હતી. આ પહેલ મહારાષ્ટ્રને આંતરરાષ્ટ્રીય પ્રવાસના કેન્દ્ર
તરીકે રજૂ કરવાના પ્રયાસ સમાન છે. ન્યૂ યૉર્કનું ટાઇમ્સ સ્ક્વેર વિશ્વના સહુથી વ્યસ્ત....