મુંબઈ, તા. 3 (પીટીઆઈ) : વિદેશી આક્રમણ અને મુશ્કેલીઓ છતાં અનુસૂચિત જાતિ અને આદિવાસીઓએ દેશની ઓળખ અને આત્મા જાળવી રાખ્યો છે, એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવીને વિકાસના મુખ્ય પ્રવાહમાં તેઓને સાંકળી લેવા ઉપર ભાર મૂક્યો છે. કર્મયોગી એવૉર્ડ એનાયત કરવા માટે ગઈકાલે યોજાયેલા....