પુણે, તા. 3 : લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે મુંબઈ પુણે એક્સ્પ્રેસવેની `મિસિંગ લિન્ક' ટ્રાફિક માટે ખોલ્યાના એક દિવસ પછી મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (એમએસઆરડીસી)એ શનિવારે મુસાફરોને આ માર્ગ પર વાહનો રોકાવા સામે ચેતવણી આપી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ હાઈ-સ્પીડ કૉરિડોર કોઈ પર્યટન કે પિકનિક સ્થળ નથી. એમએસઆરડીસીના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે,....