• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

પુલ; રસ્તો પૂરમાં વહી જતાં નાસિકના 11 વિદ્યાર્થી અટક્યા

મનકામના દેવીના દર્શન કરી પાછા ફર્યા તો પુલ અને રસ્તો ગાયબ હતા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : નેપાળમાં આવેલા મહાપૂરમાં રસ્તા અને પુલ વહી જતાં અનેક કિલોમીટર સુધીના રસ્તા ગાળમાં ગરકાવ થઈ ગયા છે. બુધવારના મહાપૂરમાં ભારતના અનેક લોકો અટવાયા છે એમાં નાસિકના પેઠ તાલુકાની કૉલેજના 11 વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે. ત્રણ દિવસથી આ વિદ્યાર્થીઓ નેપાળની રાજધાની કાઠમંડુમાં....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ