• ગુરુવાર, 18 જુલાઈ, 2024

કોપા અમેરિકામાં આર્જેન્ટિના કવાર્ટર ફાઇનલમાં

ચિલી સામે 1-0થી જીત : પેરૂને 1-0થી હાર આપી કૅનેડાએ આશા જીવંત રાખી  

કન્સાસ સિટી (અમેરિકા) : તા. 26: સ્ટાર સ્ટ્રાઇકર અને કેપ્ટન લિયોનસ મેસ્સીની ટીમ આર્જેન્ટિના કોપા અમેરિકાના કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે. ગ્રુપ મેચમાં વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિનાએ ચિલી સામે 1-0 ગોલથી જીત મેળવીને કવાર્ટર....