હૈદરાબાદ, તા. 3 : આઇપીએલમાં રવિવારે 45મા મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો કોલકાતા નાઇટ રાઇડર્સ સામે થયો હતો. હૈદરાબાદમાં રમાયેલા મુકાબલામાં કોલકાતાએ હૈદરાબાદને નવ વિકેટે હરાવ્યું હતું. કોલકાતાને જીત માટે 166 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને તેણે 18.2 ઓવરમાં મેળવી લીધો હતો. હૈદરાબાદ સતત પાંચ મેચ જીતીને મુકાબલામાં....