• ગુરુવાર, 18 જુલાઈ, 2024

અમેરિકા અને આયરલૅન્ડ વચ્ચેના મુકાબલા પર પાકિસ્તાનની નજર  

અમેરિકાની જીત અને વરસાદને લીધે મૅચ રદ થવાની સ્થિતિમાં પાક. બહાર થશે

ફ્લોરિડા, તા.13: હોમ ગ્રાઉન્ડ પર શાનદાર પ્રદર્શનથી પ્રભાવિત કરનાર અમેરિકી ટીમ શુક્રવારે આઇસીસી ટી-20 વર્લ્ડ કપના ગ્રુપ-એના મહત્ત્વના મેચમાં આયરલેન્ડનો સામનો કરશે ત્યારે મેચ પર પાકિસ્તાનની પણ નજર રહેશે. અમેરિકા પાસે.....