• સોમવાર, 17 જૂન, 2024

દુનિયામાં ભારતની લોકશાહીને બદનામ કરવાનો વિપક્ષનો કારસો નિષ્ફળ કરીશું  

પરમાત્માએ મને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય આપ્યું છે : મોદી

અમારા પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 23 : વિપક્ષોએ ભારતની લોકશાહીને દુનિયામાં બદનામ કરવાનો કારસો ઘડયો છે. વર્ષ 2047માં ભારત વિકસિત રાષ્ટ્ર અને મહાસત્તા બને માટે 24 કલાક અને સાત દિવસ કામ કરું છું. ઈશ્વર મારી પાસે વિશિષ્ટ કામ કરાવવા ઇચ્છે છે. સ્વામી વિવેકાનંદ અને મહર્ષી અરવિંદે પણ કહ્યું છે કે ભારત દેશના અસ્તિત્વનો હેતુ વિશ્વકલ્યાણનો છે એમ.....