જનરલ અનિલ ચૌહાણે કહ્યું, નુકસાન કરતાં પરિણામ વધુ મહત્ત્વનું
નવી દિલ્હી, તા. 3 : ભારતે 48 કલાકનું
યુદ્ધ માત્ર આઠ કલાકમાં પૂર્ણ કરી પાકિસ્તાનને પરાસ્ત કરીને ઘુંટણિયે પાડયું હતું..
યુદ્ધમાં નુકસાન કરતાં પરિણામ વધુ મહત્ત્વનું હોય છે તેમ પૂણેના વિશ્વવિદ્યાલયમાં
`ભવિષ્યના યુદ્ધ અને યુદ્ધકલા' વિષય પર સંબોધન દરમિયાન ઓપરેશન સિંદૂર અંગે મહત્ત્વપૂર્ણ
વિગતો આપતાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ....