• રવિવાર, 16 નવેમ્બર, 2025

રાહી અનિલ બર્વેની ‘પહાડપંગિરા’માં શ્રદ્ધા કપૂર

છેલ્લા થોડા સમયથી અભિનેત્રી શ્રદ્ધા કપૂર ચુનંદા ફિલ્મો જ કરી રહી છે. ત્રી-2ની સફળતા બાદ શ્રદ્ધા કઈ ફિલ્મમાં જોવા મળશે તે જાણવા ચાહકો આતુર હોય છે. રાહી અનિલ બર્વેની ફિલ્મ પહાડપંગિરામાં શ્રદ્ધા....